વડોદરોમાં અશ્વપ્રેમી યુવાન,અનોખી રીતે વ્યક્ત કર્યો દેશ પ્રેમ

વડોદરોમાં અશ્વપ્રેમી યુવાન,અનોખી રીતે વ્યક્ત કર્યો દેશ પ્રેમ

ઝળહળતી સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા કરી ભારત આજે 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 76માં સ્વતંત્રતા દિવસની નગર નગર,ગામે ગામ, પોળો અને મહોલ્લાઓ તથા મહાનગરોમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને અનુલક્ષીને દેશવાસીઓએ પોતાના ઘરો ઉપર પણ તિરંગા લહેરાવી અનોખી દેશદાઝ અને રાષ્ટ્રભક્તિના દર્શન કરાવ્યા છે.


User: Sandesh

Views: 285

Uploaded: 2022-08-15

Duration: 00:15

Your Page Title