જસદણમાં પોણો ઇંચ વરસાદ| તાપી-સુરતની નદીઓ બની ગાંડીતૂર

જસદણમાં પોણો ઇંચ વરસાદ| તાપી-સુરતની નદીઓ બની ગાંડીતૂર

રાજકોટમાં જિલ્લામાં હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યાં જસદણ પંથકમાં આજે બપોરે અંદાજિત 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડયો હતો.જેને પગલે સાણથલી, દોલતપર,વેરાવળ અને ડોડીયાળા સહીતના વિસ્તારમાં રસ્તાઓ નદી બન્યા હતા. સુરતના ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી ગાંડીતૂર બની છે.


User: Sandesh

Views: 60

Uploaded: 2022-08-16

Duration: 07:33

Your Page Title