અંબાજી નજીક પ્રાચીન જુબલી વાવની દિવાલ ધરાશાઈ થઇ

અંબાજી નજીક પ્રાચીન જુબલી વાવની દિવાલ ધરાશાઈ થઇ

ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મહેરબાન રહ્યા છે. જેને લઈને રાજ્યના મોટા ભાગના જળાશયો પાણીથી સંપૂર્ણ ભરાઈ ગયા છે. અંબાજીથી ગબ્બર પર્વત જવાના રસ્તે આવેલી જુબલી વાવ પણ વર્ષો બાદ પાણીથી સંપૂર્ણ ભરાઈ હતી. પરંતુ પાણીના વધુ જથ્થાને કારણે વાવની દીવાલ ધરાશાયી થઇ ગઈ હતી.


User: Sandesh

Views: 143

Uploaded: 2022-08-18

Duration: 00:40