રાજુલાના પીપાવાવ હાઈવે પર સિંહ પરિવારે ટ્રાફિક રોક્યો

રાજુલાના પીપાવાવ હાઈવે પર સિંહ પરિવારે ટ્રાફિક રોક્યો

ગુજરાતના રાજુલાના પીપાવાવ હાઈવે પર સિંહોનું ટોળું જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યાં હતા. રાતના સમયે હાઈવે પર સિંહોના ટોળાએ રસ્તો ક્રોસ કરતાં થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. br br રાજુલાના પીપાવાવ-રામપરા-ભેરાઈ હાઈવે પર 3 ડાલા મથ્થા સિંહો રસ્તા પરથી પસાર થતાં 12 મિનિટ માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. એક સિંહણ અને બે સિંહો ચાલુ વરસાદમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેના કારણે રસ્તા પરથી પસાર થનારા લોકોને સિંહ દર્શનનો લાભ મળ્યો હતો.


User: Sandesh

Views: 616

Uploaded: 2022-08-18

Duration: 02:05

Your Page Title