વડતાલથી કાવડ યાત્રાનો પ્રારંભ: હરિદ્વારથી જળ લાવી 202 શિવાલયોમાં અભિષેક કરાશે

વડતાલથી કાવડ યાત્રાનો પ્રારંભ: હરિદ્વારથી જળ લાવી 202 શિવાલયોમાં અભિષેક કરાશે

ખેડા જિલ્લાના વડતાલ ખાતેથી અખિલ ભારતીય સંત સમતી દ્વારા ઐતિહાસિક સમરસ કાવડ યાત્રા આયોજિત થઈ રહી છે આ કાવડ યાત્રા દ્વારા હરિદ્વારથી જળ લાવી 182 વિધાનસભાઓના 202 પૌરાણિક શિવાલયોમાં અભિષેક કરવામાં આવશે. આ કાવડ યાત્રામાં 2200 જેટલાં કાવડ યાત્રીઓ અને 250 જેટલાં સંતો જોડાયા હતા. આ યાત્રાનો પવિત્ર યાત્રા ધામ વડતાલ ખાતેથી પ્રારંભ કરાયો હતો.


User: Sandesh

Views: 3

Uploaded: 2022-08-20

Duration: 01:02

Your Page Title