પૂર્વ સૈનિકો માટે રાજ્ય સરકારની જાહેરાત, શહીદના પરિવારને 1 કરોડ મળશે

પૂર્વ સૈનિકો માટે રાજ્ય સરકારની જાહેરાત, શહીદના પરિવારને 1 કરોડ મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રીના જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

User: Sandesh

Views: 89

Uploaded: 2022-08-22

Duration: 07:09

Your Page Title