અનેક જગ્યાએ ઝરણા નિહાળવા લોકોના ટોળા ઉમટ્યા

અનેક જગ્યાએ ઝરણા નિહાળવા લોકોના ટોળા ઉમટ્યા

સાબરકાંઠાના ઈડરમાં અજય ગઢ પરથી ઝરણા નીકળી આવ્યા છે. જેમાં ગઢ પર અનેક જગ્યાએ ઝરણા નિહાળવા લોકોના ટોળા ઉમટ્યા છે. તેમાં ઉમાશંકર જોષીની પંક્તિ આ ઝરણાને br br જોઈ યાદ આવે છે કે ભોમીયા વીના મારે ભમવાથા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી તી...આહલાદક દ્રશ્યો જોઈ હર કોઈ હાલ મોહિત થઈ ગયુ છે.


User: Sandesh

Views: 210

Uploaded: 2022-08-23

Duration: 01:19

Your Page Title