આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી । સાબરમતી નદીમાં જળસ્તર વધ્યું

આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી । સાબરમતી નદીમાં જળસ્તર વધ્યું

હવામાન વિભાગની આગામી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યભરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, છોટાઉદેપુર, અરવલ્લીમાં ભારે વરસાદ પડશે, તો અમદાવાદ, ગાંધીનગરમાં પવન સાથે સામાન્ય વરસાદ પડશે. તો બીજી તરફ સાબરમતી નદીમાં જળસ્તર વધ્યું હોવના સમાચાર સામે આવ્યું છે, તો જોઈએ ‘સંદેશ ન્યૂઝ ગુજરાત ખબર’માં રાજ્યના વધુ સમાચારો...


User: Sandesh

Views: 1

Uploaded: 2022-08-24

Duration: 27:40

Your Page Title