બિલકિસ બાનુ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનવણી

બિલકિસ બાનુ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનવણી

સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં દોષિતોની મુક્તિ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. આ મામલે બે સપ્તાહ બાદ સુનાવણી થશે. ગુજરાત સરકારે બિલકિસ બાનો કેસમાં તમામ 11 દોષિતોને બંધારણીય અધિકાર હેઠળ મુક્ત કર્યા હતા.


User: Sandesh

Views: 1

Uploaded: 2022-08-25

Duration: 03:11

Your Page Title