વલસાડના ઉમરગામમાં રસ્તા ઉપર કોલેજની વિદ્યાર્થિનીની હત્યા કરાઈ

વલસાડના ઉમરગામમાં રસ્તા ઉપર કોલેજની વિદ્યાર્થિનીની હત્યા કરાઈ

વલસાડ જીલ્લાના ઉમરગામમાં ધોળા દિવસે એક કોલેજની વિદ્યાર્થીનીની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. બાઈક ઉપર ટ્યુશનમાં જઈ રહેલી એક કોલેજની વિદ્યાર્થીનીને એકાંત રસ્તા ઉપર ઘેરીને ત્રણ લોકોએ કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી ફરાર થઇ ગયા હતા. આ કેસમાં ઉમરગામ પોલીસે ગણતરીના કલાકોમાં બે શકમંદ શખ્સોની અટકાયત કરી હતી.


User: Sandesh

Views: 1.1K

Uploaded: 2022-08-25

Duration: 03:16

Your Page Title