MBA થયેલા મહાઠગની ધરપકડ

MBA થયેલા મહાઠગની ધરપકડ

અમદાવાદ સાઈબર ક્રાઈમની ટીમે વેપારીઓ સાથે ક્રેડિટ આપવાના બહાને ઠગાઈનું કારસ્તાન કરનાર મહાઠગની ધરપકડ કરી છે...આ મહાઠગે વિદેશમાં MBAનો અભ્યાસ કર્યો છે...અમદાવાદના એક વેપારી સાથે ઠગાઈનું કારસ્તાન કરવું આ મહાઠગને ભારે પડ્યું હતું..આ મહાઠગે અમદાવાદના વેપારી પાસેથી 9 લાખ પડાવી તેને લેટર ન આપતા વેપારીએ પોલીસ ફરિયાદ કરી છે..તો જોઈએ MBA મહાઠગના મોટા કારસ્તાન....


User: Sandesh

Views: 257

Uploaded: 2022-08-26

Duration: 04:20

Your Page Title