પાર્ટી કોઈને જીતાડવાનું કહેશે તો તેને જીતાડીશું: પૂર્વ CM રૂપાણી

પાર્ટી કોઈને જીતાડવાનું કહેશે તો તેને જીતાડીશું: પૂર્વ CM રૂપાણી

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથના દર્શને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહપરિવાર આવ્યા હતા. તે દરમિયાન તેમણે ચૂંટણી લક્ષી નિવેદન આપતા જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં જો પાર્ટી ટીકીટ આપશે તો ચૂંટણી લડીશું. આમ તેમણે ટીકીટ મળશે કે નહિ તે બાબતે રૂપાણીએ પોતાની વાત રજુ કરી હતી.


User: Sandesh

Views: 387

Uploaded: 2022-08-27

Duration: 01:09

Your Page Title