ત્રિપોલી હિંસામાં 32 લોકોના મોત થયા

ત્રિપોલી હિંસામાં 32 લોકોના મોત થયા

લિબિયાના ત્રિપોલી શહેરમાં બે હરિફ પ્રશાસકો વચ્ચે હિંસા થતાં 32 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 159 લોકો ઘવાયા છે. હિંસક ટોળાએ હોસ્પિટલમાં પણ હુમલો કર્યો હતો.


User: Sandesh

Views: 40

Uploaded: 2022-08-29

Duration: 01:44