સુરતમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો

સુરતમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો

સુરતમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદ આવ્યો છે. તેમાં અઠવા, રાંદેર, વરાછા, કતારગામ સહિતના વિસ્તારમાં વરસાદ આવ્યો br br છે. વાતાવરણમાં પલટો આવતા અંધારુભર્યું વાતાવરણ છવાયું છે.


User: Sandesh

Views: 32

Uploaded: 2022-08-31

Duration: 00:27

Your Page Title