વિધ્નહર્તાના સ્થાપના દિને જ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા પહોંચ્યા

વિધ્નહર્તાના સ્થાપના દિને જ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા પહોંચ્યા

ગુજરાતમાં એક તરફ વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. ભાજપે પણ વિધાનસભા ચૂંટણી જીતવા માટે કમર કસી છે, ત્યારે આજે br વિધ્નહર્તાના સ્થાપના દિને જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા પહોંચ્યા હતા. બન્ને નેતાઓ વચ્ચેની આ બેઠક રાજકીય દ્રષ્ટીએ ખૂબ જ અગત્યની માનવામાં આવે છે.


User: Sandesh

Views: 164

Uploaded: 2022-08-31

Duration: 02:52

Your Page Title