ગણેશ યાત્રામાં લોક જાગૃતિ: ફાયર-એમ્બ્યુલન્સના વાહનને ગણતરીની મિનિટોમાં રસ્તો મળ્યો

ગણેશ યાત્રામાં લોક જાગૃતિ: ફાયર-એમ્બ્યુલન્સના વાહનને ગણતરીની મિનિટોમાં રસ્તો મળ્યો

સુરતમાં ગણેશ યાત્રા ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. જેમાં વિવિધ વિસ્તારોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. તેમજ વિવિધ થીમ આધારીત ગણેશજીના પંડાલ બાંધવામાં br br આવ્યા છે. તેવામાં કોડ સોફ્ટવેરથી ભાગળ તરફજતા ગણેશ યાત્રામાં ઇમર્જન્સી માટે ફાયરની તેમજ એમ્બ્યુલન્સના વાહનને ગણતરીની મિનિટોમાં લોકોએ રસ્તો કરી આપ્યો હતો. તેવો br br વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં લોકોની સદભાવના સામે આવી છે.


User: Sandesh

Views: 288

Uploaded: 2022-09-01

Duration: 01:10

Your Page Title