સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. જેમાં ઉપરવાસમાંથી 81356 ક્યુસેક પાણીની આવક થઇ છે. તથા હાલ નર્મદા ડેમની જળ સપાટી 136.88 મીટર છે. તેમજ 24 કલાકમાં br br ડેમની જળ સપાટીમાં 10 સેમીનો વધારો થયો છે. તથા નર્મદા ડેમના 5 દરવાજા ખોલાયા છે. તેમજ નર્મદા નદીમાં 80866 ક્યુસેક પાણીની જાવક થઇ છે.


User: Sandesh

Views: 1

Uploaded: 2022-09-02

Duration: 00:37

Your Page Title