PM મોદીએ દેશને સમર્પિત કર્યું INS વિક્રાંત

PM મોદીએ દેશને સમર્પિત કર્યું INS વિક્રાંત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રથમ પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત નેવીને સોંપ્યુ. કોચીમાં કોચીન શિપયાર્ડ લિમિટેડ ખાતે ભારતીય નૌકાદળમાં આ યુદ્ધ જહાજને સોંપવામાં આવ્યુ. INS વિક્રાંતની ખાસ વાત એ છે કે તે સ્વદેશી યુદ્ધ જહાજ છે. તેને 2009માં બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. હવે 13 પછી તે નેવીને મળવા જઈ રહી છે.


User: Sandesh

Views: 37

Uploaded: 2022-09-02

Duration: 06:36

Your Page Title