લિઝ ટ્રુસ ઋષિ સુનકને હરાવી બ્રિટનના વડાપ્રધાન બન્યા

By : Sandesh

Published On: 2022-09-05

29 Views

19:50

સોમવારે જાહેર થયેલા ચૂંટણીના પરિણામોના આધારે લિઝ ટ્રસ બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા છે. આ સાથે બ્રિટનને તેના ત્રીજા મહિલા પ્રધાનમંત્રી મળ્યા છે. સોમવારે જાહેર થયેલા ચૂંટણીના પરિણામોમાં લિઝ ટ્રસને મળ્યા 81, 326 વોટ મળ્યા છે તો સાથે જ ઋષિ સુનકને 60, 399 વોટ મળ્યા હોવાનું સામે આવ્યું છે. તેમની સાથેના દાવેદાર ઋષિ સુનકની હાર થઈ છે. હવે જોવાનું એ છે કે સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા કેવી રીતે થશે. આ સિવાય એ પણ જોવાનું રહેશે કે સુનક હાર બાદ શું કરશે.

Trending Videos - 2 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 2, 2024