અમદાવાદને નવો ઓક્સિજન પાર્ક મળશે

અમદાવાદને નવો ઓક્સિજન પાર્ક મળશે

અમદાવાદને નવો ઓક્સિજન પાર્ક મળશે. જેમાં થલતેજ વિસ્તારમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ. આરોગ્યમંત્રી રૂષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ. ધી ઇન્ટરનેશનલ ડે એર ફોર બ્લુ સ્કાઇઝ br br નિમિત્તે પાર્કને ખુલ્લો મુકાશે. 4200 ચો. મીટર એરિયામાં ઓક્સિજન પાર્ક તૈયાર થયો છે. ઓક્સિજન પાર્ક જાપાનીઝ ટેકનોલજી મયાવકી પદ્ધતિથી તૈયાર કરાયું છે. જેમાં પાર્કમાં 12 હજાર br br વૃક્ષો છે. બહાર કરતા 6થી 7 ડિગ્રી તાપમાન ઓછું રહેશે. તથા પાર્કમાં વોક વે, સિનિયર સિટીઝન માટે ગઝીબો અને કસરત માટે સાધનો પણ મુકાયા છે.


User: Sandesh

Views: 211

Uploaded: 2022-09-07

Duration: 03:09

Your Page Title