પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંડીગઢના પ્રભારી બનાવાયા

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંડીગઢના પ્રભારી બનાવાયા

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પંજાબ અને ચંડીગઢ ભાજપના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ભાજપ દ્વારા અન્ય 15 પ્રભારીની નિમણૂક પણ કરવામાં આવી છે.

User: Sandesh

Views: 1

Uploaded: 2022-09-09

Duration: 03:08