અમદાવાદમાં ફરી વરસાદની રમઝટ : સુરત-ડાંગમાં વીજળી પડી, બેના મોત

અમદાવાદમાં ફરી વરસાદની રમઝટ : સુરત-ડાંગમાં વીજળી પડી, બેના મોત

અમદાવાદમાં ફરી વરસદાની રમઝટ જોવા મળી રહી છે. ભારે મેઘ ગર્જના સાથે ગર્જેલા વરસાદ બાદ શહેરના ઘણા સ્થળોએ પાણી ભરાયા છે. તો રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં મોટાભાગના શહેરો અને જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થયો છો. તો સુરત અને ડાંગમાં વીજળી પડવાથી બે લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. તો જોઈએ આજના એજન્ડામાં વધુ સમાચારો...


User: Sandesh

Views: 66

Uploaded: 2022-09-11

Duration: 19:41

Your Page Title