કોંગ્રેસ ગુજરાતથી અરૂણાચલ પ્રદેશ ભારત જોડો યાત્રા કરશે

કોંગ્રેસ ગુજરાતથી અરૂણાચલ પ્રદેશ ભારત જોડો યાત્રા કરશે

તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા'ને એક સપ્તાહ પૂર્ણ થયું છે. 150 દિવસ અને 3,570 કિમીની આ યાત્રા બાદ પાર્ટી બીજી યાત્રાની તૈયારી કરી રહી છે. પાર્ટીએ સંકેત આપ્યો હતો કે તે આ યાત્રા પૂર્ણ થયા બાદ આવતા વર્ષે પશ્ચિમમાં ગુજરાતથી પૂર્વમાં અરુણાચલ પ્રદેશ સુધી બીજી યાત્રા શરૂ કરી શકે છે.


User: Sandesh

Views: 82

Uploaded: 2022-09-16

Duration: 02:47

Your Page Title