સુરતમાં બાઈક પર વીડિયો વાયરલ કરનારા પકડાયા

સુરતમાં બાઈક પર વીડિયો વાયરલ કરનારા પકડાયા

સુરતમાં બાઈક પર વીડિયો વાયરલ કરનારા પકડાયા છે. જેમાં બે દિવસ પહેલા સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો. તેમાં જાહેર રોડ પર હાથમાં ચાકુ લઈ બાઈક નીકળ્યા હતા. જેમાં br ઉધના વિસ્તારનો વીડિયો હોવાનું સામે આવ્યો છે. તેમાં ઉધના પોલીસે ત્રણ લબર મૂછીયાની ધરપકડ કરી છે. જેમાં સોશિયલ મીડિયા ઉપર રીલ્સ બનાવવાના ચક્કરમાં વીડિયો બનાવ્યો br br હતો.


User: Sandesh

Views: 338

Uploaded: 2022-09-16

Duration: 00:27

Your Page Title