પ્રભુના નિરાકાર સ્વરુપ યંત્ર પૂજાનો શું છે મહિમા

પ્રભુના નિરાકાર સ્વરુપ યંત્ર પૂજાનો શું છે મહિમા

પ્રભુની પૂજા બે રીતે થાય છે કોઈ આકાર સ્વરુપે કરે છે પ્રભુની ઉપાસના તો કોઈ કરે છે નિરાકાર સ્વરુપે ...પ્રભુનું નિરાકાર સ્વરુપ એટલે તેનું યંત્ર....વિવિધ ઈશ્લરનાં સ્વરુપની ઉપાસના યંત્ર દ્વારા કરવામાં આવે છે....તો આવો આજની ખાસ વાતમાં આપણે જાણીએ યંત્ર પૂજાનો મહિમા....


User: Sandesh

Views: 101

Uploaded: 2022-09-18

Duration: 07:49