ભારતમાં પણ હવે જોવા મળશે ચિત્તા, જન્મદિવસે વડાપ્રધાન દેશને આપશે ભેટ

ભારતમાં પણ હવે જોવા મળશે ચિત્તા, જન્મદિવસે વડાપ્રધાન દેશને આપશે ભેટ

PM મોદી પોતાના જન્મદિન એટલેકે 17 સપ્ટેમ્બર મધ્યપ્રદેશ રહેવાના છે. આ અવસરે વડાપ્રધાન તેમના જન્મદિવસ પર દક્ષિણ આફ્રિકાથી કુનો નેશનલ પાર્કમાં આવતા ચિત્તાઓને મળશે. આ દિવસે દક્ષિણ આફ્રિકાથી ચિત્તાઓની એક ટીમ શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાં આવી રહી છે. વડાપ્રધાન મોદી આ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં પ્રવેશ કરાવશે.


User: Sandesh

Views: 315

Uploaded: 2022-09-18

Duration: 01:55