માલધારીઓનો અનોખો વિરોધ, ખીર બનાવી સરકાર સામે બાંયો ચડાવી

માલધારીઓનો અનોખો વિરોધ, ખીર બનાવી સરકાર સામે બાંયો ચડાવી

ઢોર નિયંત્રણ કાયદા સામે માલધારી સમાજ દ્વારા આજે દૂધ વિતરણ બંધ રાખવામાં આવ્યું છે જેના વિરોધમાં આજે ગૌરીદળ ગામ કે જ્યાં માલધારી સમાજના 150 ઘર છે તે તમામ ઘરમાંથી એકઠું થયેલું દૂધ વિતરણ કરવાને બદલે ગામની વાડીએ એકઠું કરી ત્યાં સમસ્ત ગ્રામજનો માટે સવારથી ખીર બનાવવામાં આવી રહી છે હજારો લીટર દૂધની ખીર બનાવી ગામના તમામ લોકોને અહીં જમવાનું આમંત્રણ આપી અનોખો વિરોધ આ ગામના માલધારીઓ દ્વારા નોંધાવવામાં આવી રહ્યો છે.


User: Sandesh

Views: 228

Uploaded: 2022-09-21

Duration: 00:37

Your Page Title