આ કારણે વધ્યા શાકના ભાવ, બગાડ્યું ગૃહિણીઓનું બજેટ

આ કારણે વધ્યા શાકના ભાવ, બગાડ્યું ગૃહિણીઓનું બજેટ

વરસાદના કારણે પાક ખરાબ થવાની સૌથી મોટી અસર ટામેટાની કિંમતો પર જોવા મળી છે. પહેલા 40 રૂપિયા પ્રતિ કિલોના ટામેટા હવે 60 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા છે. બીન્સ અને કાકડીની કિંમતોમાં પણ વધારો થયો છે.


User: Sandesh

Views: 352

Uploaded: 2022-09-27

Duration: 00:34