દ.આફ્રિકા સામે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં જોડાયા બે ખેલાડીઓ

દ.આફ્રિકા સામે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં જોડાયા બે ખેલાડીઓ

સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 સીરીઝ માટે ભારતીય ટીમમાં બે ખેલાડીઓ જોડાયા છે. દીપક હુડા અને હાર્દિક પંડ્યાના સ્થાને શાહબાઝ અહેમદ-શ્રેયસ અય્યરની પસંદગી કરવામાં આવી છે.

User: Sandesh

Views: 32

Uploaded: 2022-09-27

Duration: 00:39