આવતીકાલે PM મોદી ગુજરાતની મુલાકાતે આવશે

આવતીકાલે PM મોદી ગુજરાતની મુલાકાતે આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે. બે દિવસ તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આવો તેમના સમગ્ર કાર્યક્રમ અંગે આપને જણાવીએ. તેઓ 29 સપ્ટેમ્બરે સવારમાં સુરત ખાતે કાર્યક્રમમાં હાજર રહેશે.


User: Sandesh

Views: 905

Uploaded: 2022-09-28

Duration: 01:38

Your Page Title