આર્મેનિયાએ ભારત પાસેથી ઘાતક હથિયારો ખરીદીયા, અઝરબૈજાનમાં ખળભળાટ મચી

આર્મેનિયાએ ભારત પાસેથી ઘાતક હથિયારો ખરીદીયા, અઝરબૈજાનમાં ખળભળાટ મચી

આર્મેનિયા અને અઝરબૈજાનની સેનાઓ વચ્ચે વધી રહેલા વિવાદ વચ્ચે, ભારતે આર્મેનિયા સાથે મિસાઈલ, રોકેટ અને દારૂગોળો સહિતના મોટા હથિયારોના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. ભારત સાથે આ ડીલથી આર્મેનિયાને સુરક્ષા અને તાકાત મળશે. બીજી તરફ ભારતમાં હથિયાર ઉદ્યોગને પણ વેગ મળશે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત અને આર્મેનિયા વચ્ચે લગભગ બે હજાર કરોડ રૂપિયામાં આ ડીલ નક્કી કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ડીલ હેઠળ આર્મેનિયા ભારતીય પિનાકા રોકેટ સિસ્ટમ મેળવનાર પ્રથમ વિદેશી ગ્રાહક હશે.


User: Sandesh

Views: 872

Uploaded: 2022-09-29

Duration: 00:50

Your Page Title