સ્ટ્રેસ ફેક્ચરથી લડી રહ્યા છે સ્ટાર ખેલાડી Bumrah

સ્ટ્રેસ ફેક્ચરથી લડી રહ્યા છે સ્ટાર ખેલાડી Bumrah

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે આગામી T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. તે આગામી કેટલાક મહિનાઓ સુધી રમતના મેદાન પર જોવા મળશે નહીં. આ સમાચાર સામે આવ્યા બાદ દરેક વ્યક્તિ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે સ્ટ્રેસ ફ્રેક્ચર શું છે.


User: Sandesh

Views: 1

Uploaded: 2022-09-30

Duration: 00:49

Your Page Title