ભારતીય ટીમ નવા કેપ્ટન સાથે રમશે આફ્રિકા સામેની વન-ડે શ્રેણી, ટીમની જાહેરાત

ભારતીય ટીમ નવા કેપ્ટન સાથે રમશે આફ્રિકા સામેની વન-ડે શ્રેણી, ટીમની જાહેરાત

દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. T20 વર્લ્ડ કપ પહેલા યોજાનારી આ શ્રેણી માટે શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે અન્ય સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ભારતે 6 ઓક્ટોબરથી આફ્રિકા સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે.


User: Sandesh

Views: 6.1K

Uploaded: 2022-10-02

Duration: 00:59

Your Page Title