અમિત શાહે વિધાનસભા પ્રભારીઓને આપ્યું લેશન

અમિત શાહે વિધાનસભા પ્રભારીઓને આપ્યું લેશન

ગુજરાતમાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે વિધાનસભા પ્રભારીની અમિત શાહ સાથે બેઠક થઇ છે. જેમાં બેઠકમાં અમિત શાહે પ્રભારીઓને લેશન આપ્યું છે. તેમાં અમિત શાહે જણાવ્યું છે કે br સપ્તાહમાં ઓછામાં ઓછા 2 દિવસ તમારા વિસ્તારમાં પસાર કરો. તથા સંભવિત ઉમેદવારો સાથે સંવાદ વધારો. તેમજ સંભવિત ઉમેદવારોને કામે લગાવો તથા નાના સ્થળો પર કાર્યક્રમ br br આપો તેમજ વોટ મુવર લોકો સાથે બેઠક વધારો.


User: Sandesh

Views: 301

Uploaded: 2022-10-03

Duration: 02:53