1101 બહેનો દ્વારા એક સાથે માં ઉમિયાની આરતી ઉતારી

1101 બહેનો દ્વારા એક સાથે માં ઉમિયાની આરતી ઉતારી

મહેસાણામાં આસો સુદ આઠમને ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે મહા આરતી યોજવામાં આવી છે. જેમાં 1101 બહેનો દ્વારા એક સાથે માં ઉમિયાની આરતી ઉતારી છે. માતાજીના ચાચર br br ચોકમાં મહા આરતી યોજવામાં આવી છે. જેમાં મહા આરતીને લઈ વાતાવરણ ભક્તિમય બન્યુ છે.


User: Sandesh

Views: 219

Uploaded: 2022-10-04

Duration: 01:50

Your Page Title