ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચની હિંસામાં મૃત્યુઆંક 131 પર પહોંચ્યો

ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચની હિંસામાં મૃત્યુઆંક 131 પર પહોંચ્યો

ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ બાદ થયેલી હિંસામાં મૃત્યુઆંક 131 પર પહોંચી ગયો છે. મેંચ બાદ સ્ટેડિયમમાં નાસભાગ મચી ગઈ હતી, ઘણા બધા લોકોના મોતના સમાચાર આવ્યા હતા.બીજી તરફ 3 ઓક્ટોબરના રોજ જ્યારે કેટલાક લોકોના મૃતદેહ સ્વજનોને મળ્યા ત્યારે વાતાવરણ ગરમાયું હતું. આ મૃતકોમાં 17 બાળકોનો પણ સમાવેશ થાય છે.


User: Sandesh

Views: 286

Uploaded: 2022-10-04

Duration: 00:52

Your Page Title