ગોરવા પોલીસે તોફાની ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

ગોરવા પોલીસે તોફાની ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

વડોદરાના ગોરવામાં બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બાદ વીડિયો ફૂટેજના આધારે 17 લોકોની અટકાયત કરવામાં આવી છે. બંને જૂથ વચ્ચે ધજા લગાડવા મુદ્દે ઘર્ષણ થયુ હતું. જેમાં br br ગોરવા પોલીસે તોફાની ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.


User: Sandesh

Views: 1.9K

Uploaded: 2022-10-05

Duration: 01:04