નોમની રાત્રીએ વિશાળ પલ્લી મેળો યોજાયો

નોમની રાત્રીએ વિશાળ પલ્લી મેળો યોજાયો

ગાંધીનગર નજીક આવેલા અને માતાજીની આસ્થાના પ્રતિકસમા રૂપાલ વરદાયીની માતા મંદિરથી દર વર્ષે નવરાત્રિના નોમની રાત્રીએ પલ્લી નિકાળવામાં આવે છે. એટલે કે તા.4થી br br ઓક્ટોબરે મધરાત બાદ રૂપાલ ગામમાં પલ્લી કાઢવામાં આવી છે. કોરોનાને કારણે ભક્તોની ગેરહાજરીમાં રૂપાલ ગામે વરદાયીની માતા મંદિરે પલ્લી નિકળતી હતી અને ગામમાં મેળો પણ br br ભરાતો હતો.


User: Sandesh

Views: 2.9K

Uploaded: 2022-10-05

Duration: 02:58

Your Page Title