પોરબંદરમાં 1000ના ટોળા સામે ગુનો નોંધાયો

પોરબંદરમાં 1000ના ટોળા સામે ગુનો નોંધાયો

પોરબંદરમાં દરગાહના ડીમોલીશન બાદ ગઈ કાલે લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસને લાઠીચાર્જ તથા ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. જે અંગે પોલીસે 125 સહીત 1000 લોકોના ટોળા સામે ગુન્હો નોંધ્યો છે.


User: Sandesh

Views: 335

Uploaded: 2022-10-05

Duration: 00:30

Your Page Title