પીપાવામાં બાઇક ચાલક સામે અચાનક સિંહ આવી ગયો અને વીડિયો થયો વાયરલ

પીપાવામાં બાઇક ચાલક સામે અચાનક સિંહ આવી ગયો અને વીડિયો થયો વાયરલ

અમરેલીમાં પીપાવાવના BMS પુલ ઉપર ડાલા મથા સિંહની લટાર જોવા મળી છે. જેમાં મોડી રાતે પાણી અને ખોરાકની શોધમા સિંહ હાઇવે ઉપર આવી ચડ્યો હતો. તેવામાં પુલ ઉપર br br સિંહ આવતા સિંહ જોનારો બાઇક ચાલક ભાગ્યો હતો. જેમાં મોડી રાતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


User: Sandesh

Views: 1K

Uploaded: 2022-10-06

Duration: 00:29