દિલ્હી એરપોર્ટ પર 28 કરોડની 7 ઘડિયાળો જપ્ત : બહાર આવ્યું ગુજરાત કનેક્શન

દિલ્હી એરપોર્ટ પર 28 કરોડની 7 ઘડિયાળો જપ્ત : બહાર આવ્યું ગુજરાત કનેક્શન

કસ્ટમ વિભાગે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દુબઈથી આવેલા દાણચોરો પાસેથી 7 ઘડિયાળો રિકવર કરી હતી. જેની કિંમત 28 કરોડ છે. આમાંની એક ઘડિયાળ જેકબ એન્ડ કંપનીની છે. તેમાં હીરા જડેલા છે, તેની કિંમત 27 કરોડ છે.

User: Sandesh

Views: 980

Uploaded: 2022-10-06

Duration: 00:42