અંગત અદાવત કે દુશ્મની!!! અમેરિકામાં ભારતીય પરિવારની હત્યા મામલે થયો ખુલાસો

અંગત અદાવત કે દુશ્મની!!! અમેરિકામાં ભારતીય પરિવારની હત્યા મામલે થયો ખુલાસો

અમેરિકામાં એક શીખ પરિવારના 4 સભ્યોની હત્યાના આરોપીને લઈને સ્થાનિક પ્રશાસને મોટો ખુલાસો કર્યો છે. અમેરિકી તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર હત્યાનો આરોપી અગાઉ આ શીખ પરિવાર માટે કામ કરતો હતો. હવે પોલીસનું કહેવું છે કે હત્યારાનો પીડિતાનો શીખ પરિવાર સાથે જૂનો વિવાદ અને દુશ્મની હતી. અમેરિકાના સ્ટેટ કાઉન્ટીના શેરિફે મીડિયા સાથે આ માહિતી શેર કરી છે.


User: Sandesh

Views: 1.8K

Uploaded: 2022-10-07

Duration: 00:33

Your Page Title