બેટ દ્વારકામાં 45 ધાર્મિક સ્થળો પર પણ બુલડોઝર ચાલ્યુ

બેટ દ્વારકામાં 45 ધાર્મિક સ્થળો પર પણ બુલડોઝર ચાલ્યુ

બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો સાતમો દિવસ છે. જેમાં 8.55 કરોડનું ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યું છે. તેમાં 95થી વધુ કમર્શિયલ સ્થળો પર દબાણ દૂર કરાયા છે. તેમજ 45 br br ધાર્મિક સ્થળો પર પણ બુલડોઝર ચાલ્યુ છે. અને ઓપરેશન ક્લીનઅપમાં ગેરકાયદે બંગલા તોડી પડાયા છે. તથા ડિમોલિશન દરમિયાન મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે.


User: Sandesh

Views: 970

Uploaded: 2022-10-07

Duration: 01:37

Your Page Title