બીસીજીએ પત્ર લખીને માગ કરી, બીસીઆઈ સનદની પરીક્ષાની તારીખ જાહેર કરે

બીસીજીએ પત્ર લખીને માગ કરી, બીસીઆઈ સનદની પરીક્ષાની તારીખ જાહેર કરે

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના શિસ્ત કમિટીના ચેરમેન અનિલ કેલ્લા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને ઈ-મેઈલ કરીને માગ કરી છે કે, ગુજરાતના 5000 ઉપરાંત નોંધાયેલા ધારાશાસ્ત્રીઓને કોઈપણ જાતનો અન્યાય થાય નહીં અને તેમના ભાવિના હિતને નુકસાન થાય નહીં તે માટે બીસીઆઈ દ્વારા સનદની પરીક્ષા તાકીદે લેવા અને પરીક્ષાનો કાર્યક્રમ સહિત તારીખ જાહેર કરો.


User: Sandesh

Views: 1.6K

Uploaded: 2022-10-08

Duration: 00:29

Your Page Title