મારે ભાજપમાં જવું હોય તો મને કોઈ નહીં રોકી શકે: MLA લલિત

મારે ભાજપમાં જવું હોય તો મને કોઈ નહીં રોકી શકે: MLA લલિત

ધોરાજી વિધાનસભાના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા લલિત વસોયા સાથે સંદેશ ન્યુઝે ખાસ વાતચીત કરી હતી. જેમાં લલિત વસોયાએ ભાજપમાં જોડાવવાના છે કે નહિ તે વાતનું સ્પષ્ટીકરણ કર્યું હતું.

User: Sandesh

Views: 82

Uploaded: 2022-10-09

Duration: 06:14