રાજ્યમાં આગામી 24 કલાક વરસાદી માહોલ રહેશે

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદી માહોલ રહેશે

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદી માહોલ રહેશે. જેમાં સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ આવશે. તથા વાતાવરણમાં ભેજ હોવાથી છૂટો-છવાયો વરસાદ પડશે. તેમાં br br સુરત, વલસાડ,નવસારી, ભાવનગરમાં મેઘમહેરની આગાહી છે. તથા રાજકોટ, વડોદરા, અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ બેવડી ઋતુનો લોકોને br br અનુભવ થશે. વાદળો હટ્યા બાદ તાપમાનમાં વધારો થશે. તેમજ ઓક્ટોબર મહિનાના અંત સુધી બેવડી ઋતુ રહેશે. હાલ ચોમાસાની વિદાઈ ભરૂચ સુધી પહોંચી છે.


User: Sandesh

Views: 758

Uploaded: 2022-10-11

Duration: 00:49

Your Page Title