એશિયાની સૌથી મોટી હોસ્પિટલને PMએ આપી ભેટ

એશિયાની સૌથી મોટી હોસ્પિટલને PMએ આપી ભેટ

ગુજરાતમાં વડાપ્રધાન મોદીના પ્રવાસનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. જેમાં વડાપ્રધાન મોદી અમદાવાદ આવ્યા છે. જેમાં PM મોદીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે. br br તેમજ રાજ્યની મોટી હોસ્પિટલના વડાઓ સિવિલ પહોંચ્યા છે. PM મોદીની સભામાં હાજરી આપવા માટે જાપાનથી સ્પેશિયલ ડેલીગેશન અમદાવાદ આવ્યું છે.


User: Sandesh

Views: 518

Uploaded: 2022-10-11

Duration: 03:37