કિશોરીને વળગાડ હોવાની આશંકાએ કરી તાંત્રિક વિધિ

કિશોરીને વળગાડ હોવાની આશંકાએ કરી તાંત્રિક વિધિ

ગીરસોમનાથમાં કિશોરી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં કિશોરીની તેના પિતા અને પિતાના મોટા ભાઈએ હત્યા કરી હતી. તેમજ કિશોરીને વળગાડ હોવાની આશંકાએ તાંત્રિક br br વિધિ કરી હતી. તેમાં કિશોરીને 2 કલાક આગ પાસે ઉભી રાખી હતી. તથા કિશોરી પર સતત સાત દિવસ સુધી અત્યાચાર કરાયો હતો. તેમજ કિશોરીના નાનાએ ફરિયાદ નોંધાવી છે.


User: Sandesh

Views: 3K

Uploaded: 2022-10-13

Duration: 04:18

Your Page Title