સુરતમાં ટાબરિયાએ પ્લેન ઉડાવ્યું, લોકોના જીવ પડિકે બંધાયા

સુરતમાં ટાબરિયાએ પ્લેન ઉડાવ્યું, લોકોના જીવ પડિકે બંધાયા

સુરતમાં ટેકઓફ કરતા પ્લેનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં પાયલોટની બાજુની સીટ પર ટાબરિયો બેઠો છે. તથા બાળક હેડફોન પહેરી સ્ટીયરિંગ ઓપરેટ કરતો દેખાયો છે. તેમજ br br વીડિયોમાં પ્લેન રન વે પર દોડી ટેકઓફ કરતું પણ દેખાયું છે. આ વીડિયોએ પાયલોટની ગંભીર જ નહીં ગુનાઇત બેદરકારી છતી કરી હોવાનું કહેવાય રહ્યું છે.


User: Sandesh

Views: 1.7K

Uploaded: 2022-10-13

Duration: 00:55