ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો આજે થઇ શકે છે જાહેર

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો આજે થઇ શકે છે જાહેર

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી કયારે થશે? આજે ખબર પડી જશે. ચૂંટણી પંચે ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ શકે છે. આ પ્રેસ કોન્ફરન્સ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થશે.


User: Sandesh

Views: 730

Uploaded: 2022-10-14

Duration: 04:44